ગીતશાસ્ત્ર 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હે પ્રભુ, રાજાને વિજય પ્રદાન કરો; અમે પોકારીએ ત્યારે ઉત્તર દો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો. અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો. Viz kapitola |