ગીતશાસ્ત્ર 20:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તે તમારી મનોકામના પૂર્ણ કરો અને તમારી સર્વ યોજનાઓને સફળ બનાવો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે. Viz kapitola |