ગીતશાસ્ત્ર 18:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 વળી તે આકાશોને નમાવીને ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આકાશો ઝુકાવીને પ્રભુ નીચે ઊતરી આવ્યા. તેમનાં ચરણો તળે ગાઢ અંધકાર હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા વાદળા સાથે નીચે ઉતર્યા. Viz kapitola |