ગીતશાસ્ત્ર 18:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો અપાવે છે. તે પોતાના અભિષિક્ત રાજા દાવિદ પર અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ દર્શાવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે, યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે. યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે. Viz kapitola |