ગીતશાસ્ત્ર 18:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે; હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો; બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 તે મારા વેરીથી મને ઉગારે છે. તમે મને મારા વિરોધીઓ પર વિજય પમાડો છો, અને મને હિંસાખોરોથી બચાવો છો! Viz kapitolaપવિત્ર બાઈબલ48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે. Viz kapitola |