ગીતશાસ્ત્ર 18:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 પરદેશીઓનો ક્ષય થયો, તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા ધ્રુજતા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન Viz kapitolaપવિત્ર બાઈબલ45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે, અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે. Viz kapitola |