ગીતશાસ્ત્ર 18:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; તમારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તમારી અમીદષ્ટિએ મને મોટો કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્નત કરો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 તમે તમારા તારણની ઢાલ મને છે, તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે, અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે. Viz kapitola |