ગીતશાસ્ત્ર 18:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ઈશ્વરનો માર્ગ તો પરિપૂર્ણ છે; યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે. પ્રભુનો સંદેશ પરખેલો છે. તે તેમનું શરણ લેનાર માટેની ઢાલ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે. Viz kapitola |