ગીતશાસ્ત્ર 18:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો; ન્યાયીની સાથે તમે ન્યાયી દેખાશો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પ્રભુ તમે તો વફાદારોની સાથે વફાદાર, નિર્દોષોની સાથે નિર્દોષ, Viz kapitolaપવિત્ર બાઈબલ25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો. જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો. Viz kapitola |