ગીતશાસ્ત્ર 18:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી હું તેમની આગળ નિર્દોષ હતો, અને હું અન્યાયથી દૂર રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 હું પ્રભુની દષ્ટિમાં નિર્દોષ હતો. મેં મારી જાતને દોષથી સાચવી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે. Viz kapitola |