ગીતશાસ્ત્ર 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો! Viz kapitolaપવિત્ર બાઈબલ19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં. અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા. Viz kapitola |