ગીતશાસ્ત્ર 18:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા; પણ યહોવા મારો આધાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મારા પર ભયાનક આફત આવી પડી. તે જ વખતે તેઓ મારા પર ત્રાટક્યા; પરંતુ પ્રભુ મારો આધાર બન્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો. Viz kapitola |