Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 18:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેમણે ઉપરથી પોતાને હાથે મને પકડી લીધો. તેમણે ઘણાં પાણીમાંથી મને કાઢયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 18:16

Následuj nás:

Reklamy


Reklamy