ગીતશાસ્ત્ર 17:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જેઓ મારા ઘાતકી વૈરીઓ છે, અને જેઓ મને ચોપાસ ઘેરે છે, એવા મારો નાશ કરનાર દુષ્ટોથી [મને સંતાડો]. Viz kapitolaપવિત્ર બાઈબલ9 મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો, મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો. Viz kapitola |