ગીતશાસ્ત્ર 17:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7-9 હે ઈશ્વર, તમે તો તમારે શરણે આવનાર લોકને તેમના શત્રુઓથી બચાવનાર છો, તેથી તમારો પ્રેમ પ્રગટ કરો; મને તમારી આંખની કીકીની જેમ સાચવો, અને તમારે જમણે હાથે રાખો; લૂંટી લેનાર દુષ્ટોથી તથા ઘેરી વળેલા ઘાતકી શત્રુઓથી મને તમારી પાંખોની છાયા નીચે સંતાડો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો. Viz kapitola |