ગીતશાસ્ત્ર 17:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, અને મારો પગ કદી લપસ્યો નથી. Viz kapitola |