ગીતશાસ્ત્ર 17:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 માણસનાં કૃત્યો વિષે હું બોલું તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 માણસોનાં કૃત્યો વિષે [હું બોલું] તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તમારા મુખના શબ્દોને લીધે હું બીજા માણસોની જેમ વર્ત્યો નથી, હું જુલમીઓના માર્ગને અનુસર્યો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું. ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી. Viz kapitola |