ગીતશાસ્ત્ર 17:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા જુવાન સિંહના બચ્ચાં જેવા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે શિકારના ભૂખ્યા સિંહના જેવા, અને સંતાઈ રહેલા સિંહના બચ્ચાના જેવા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેઓ ફાડી ખાવાને તત્પર સિંહ સમા છે; ત્રાટકવાને ઝાડીમાં લપાઈ રહેલા યુવાન સિંહ જેવા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે. Viz kapitola |