ગીતશાસ્ત્ર 17:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે. તેઓ અમને ભૂમિ પર પછાડવાને પોતાની આંખોથી તાકી રહ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે. Viz kapitola |