ગીતશાસ્ત્ર 149:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો; Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. Viz kapitola |