ગીતશાસ્ત્ર 148:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા. Viz kapitola |