ગીતશાસ્ત્ર 147:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 રોટલીના કટકા જેવા તે કરા નાખે છે; તેની ટાઢ આગળ કોણ ઊભો રહી શકે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તે કાંકરા જેવા કરા વરસાવે છે અને તેમની ઠંડીથી પાણી ઠરી જાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે? Viz kapitola |