ગીતશાસ્ત્ર 147:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે ઊનના જેવું હિમ આપે છે; અને ભસ્મના જેવું બરફ વેરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે સફેદ ઊન જેવો બરફ વરસાવે છે, અને રાખની જેમ હિમ વેરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે. Viz kapitola |