ગીતશાસ્ત્ર 147:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાવાં એ સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી એ ઘટતું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આપણા ઈશ્વરનાં સ્તવન ગાવાં તે કેવું ઉત્તમ છે! તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે! Viz kapitolaપવિત્ર બાઈબલ1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે. Viz kapitola |