ગીતશાસ્ત્ર 145:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓ તમારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે, અને તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેઓ તમારી અપાર ભલાઈનું સ્મરણ કરી તમારા ગુણગાન ગાશે, અને તમારી ઉદ્ધારકશક્તિ વિષે આનંદપૂર્વક જયજયકાર કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે; અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે. Viz kapitola |