ગીતશાસ્ત્ર 145:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 લોકો તમારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારું માહાત્મ્ય વર્ણવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 લોકો તમારાં ભયાવહ કાર્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, અને હું પણ તમારી મહાનતા જાહેર કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. Viz kapitola |