ગીતશાસ્ત્ર 145:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પેઢી દરપેઢી તમારાં કામનાં વખાણ થશે, અને તમારા સામર્થ્યનાં કૃત્યો પ્રગટ કરવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એક પેઢી બીજી પેઢી સમક્ષ તમારાં અદ્ભુત કાર્યોની પ્રશંસા કરશે, અને તમારા પરાક્રમનાં કાર્યોને પ્રસિદ્ધ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે. Viz kapitola |