ગીતશાસ્ત્ર 145:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સર્વની દષ્ટિ તમારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તમે તેઓને અન્ન આપો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે. અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો. Viz kapitola |