ગીતશાસ્ત્ર 143:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; મારી આજીજી પ્રત્યે કાન ધરો. તમારા વિશ્વાસુપણાને લીધે અને તમારી ઉદ્ધારકશક્તિ વડે મને ઉત્તર આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો. Viz kapitola |