Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 142:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું તેમની સમક્ષ મારા [હૈયાનું] દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 142:2

Následuj nás:

Reklamy


Reklamy