ગીતશાસ્ત્ર 141:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 લાકડાં ફાડીને તેમના નાના કકડા કરવામાં આવે છે, તેમ મૃત્યુલોક શેઓલના મુખ પાસે તેમનાં હાડકાં વેરાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે, તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા. Viz kapitola |