ગીતશાસ્ત્ર 140:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મને ઘેરી લેનારાઓનાં મસ્તક સફળતાથી ઉન્નત થવા ન દો; તેમના હોઠના શાપ તેમના પોતાના પર જ આવી પડો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ. Viz kapitola |