ગીતશાસ્ત્ર 139:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જો હું આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો! Viz kapitolaપવિત્ર બાઈબલ8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો. Viz kapitola |