ગીતશાસ્ત્ર 139:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તમારા આત્મા પાસેથી છટકીને હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? Viz kapitolaપવિત્ર બાઈબલ7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ? Viz kapitola |