ગીતશાસ્ત્ર 139:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે, અને તમારા હાથે મને ઝાલી રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તમે મને ચારેબાજુથી ઘેરી વળીને સંભાળો છો; તમે તમારા હાથના સામર્થ્ય વડે મને ધરી રાખો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે; અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે. Viz kapitola |