ગીતશાસ્ત્ર 139:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે, હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મારી જીભે હજુ તો હું શબ્દ ઉચ્ચારું તે પહેલાં હે પ્રભુ, તમે તે વિષે સંપૂર્ણપણે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઇચ્છુ છું. Viz kapitola |