Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 139:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. રાત દિવસની જેમ પ્રકાશે છે, કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે! [તમારી આગળ] અંધારું અને અજવાળું બેઉ સરખાં જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તો અંધકાર પણ તમારે માટે અંધકારમય નથી, અને રાત્રિ પણ દિવસની જેમ પ્રકાશે છે. તમારે માટે તો અંધકાર પણ પ્રકાશ સમાન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 139:12

Následuj nás:

Reklamy


Reklamy