ગીતશાસ્ત્ર 139:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને પકડી રાખશે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તો ત્યાં પણ તમારો ડાબો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને ગ્રહી રાખશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે. Viz kapitola |