ગીતશાસ્ત્ર 139:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, તમે મારી પારખ કરી છે; અને તમે મને પૂરેપૂરો ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો. Viz kapitola |