ગીતશાસ્ત્ર 137:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ [પોતાનું કર્તવ્ય] વીસરી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં; તો મારો જમણો હાથ સુકાઈ જાઓ! Viz kapitolaપવિત્ર બાઈબલ5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.” Viz kapitola |