ગીતશાસ્ત્ર 137:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પરંતુ પારકી ભૂમિ પર અમે પ્રભુનું ગીત કેવી રીતે ગાઈએ? Viz kapitolaપવિત્ર બાઈબલ4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો કેવી રીતે ગાઇ શકીએ? Viz kapitola |