ગીતશાસ્ત્ર 136:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાત ઉપર અમલ કરવાને જેમણે ચંદ્ર તથા તારા બનાવ્યા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેમણે રાત્રિને અજવાળવા ચંદ્ર અને તારા બનાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Viz kapitola |