ગીતશાસ્ત્ર 135:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે ઇઝરાયલપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; હારુનપુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હે ઇઝરાયલના લોકો, પ્રભુને ધન્ય કહો! હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુને ધન્ય કહો! Viz kapitolaપવિત્ર બાઈબલ19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો! Viz kapitola |