ગીતશાસ્ત્ર 133:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે! Viz kapitolaપવિત્ર બાઈબલ1 ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે! Viz kapitola |