ગીતશાસ્ત્ર 132:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આપણે પ્રભુના મંદિરમાં જઈએ; તેમના પાયાસનની આગળ તેમને ભજીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અમે કહ્યું, “ચાલો, ઈશ્વરના નિવાસસ્થાનમાં જઈએ અને તેમના પાયાસન સમક્ષ તેમની ભક્તિ કરીએ.” Viz kapitolaપવિત્ર બાઈબલ7 પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ; ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ. Viz kapitola |