ગીતશાસ્ત્ર 132:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આપણે એફ્રાથા પાસે એ વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અમે એફ્રાથા પાસે કરારપેટી વિષે સાંભળ્યું, અને યાઅરના પ્રદેશમાં અમને તે મળી આવી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો. Viz kapitola |