ગીતશાસ્ત્ર 132:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ન ફેરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તમારા સેવક દાવિદને ખાતર તમે તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર કરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તમારા સેવક દાઉદને માટે દેવ, તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો. Viz kapitola |