ગીતશાસ્ત્ર 130:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો. Viz kapitola |