ગીતશાસ્ત્ર 130:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો. Viz kapitola |