ગીતશાસ્ત્ર 129:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી તેઓની પાસે થઈને જનારા એવું કહેતા નથી, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો; યહોવાને નામે અમે તમને આશિષ આપીએ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 એવા ઘાસની કાપણી કરનારને રાહદારીઓ “પ્રભુની આશિષ તમારા પર ઊતરો,” એવી શુભેચ્છા પાઠવતા નથી, અને એ કાપણી કરનારા પણ પ્રત્યુત્તરમાં “અમે ય તમને યાહવેને નામે આશિષ આપીએ છીએ,” એવું કહેતા નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો! યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.” Viz kapitola |